વેલ્યુ એડિશન.
સુ પ્રભાત! વેલ્યુ વિશે લખેલું એ આપડે પહેલા જોઈ ગયા.. ગમે એ વસ્તુ ની વેલ્યુ તો હોઈ જ છે એવું અને અલગ અલગ લોકો ને અલગ અલગ વસ્તુ ની અલગ અલગ વેલ્યુ હોઈ છે. હવે વાત એવી છે કે જે વસ્તુ ની વેલ્યુ હોઈ છે એ માં અમુક વસ્તુ માં વેલ્યુ એડિશન પણ હોઈ છે. […]
Read More વેલ્યુ એડિશન.